Sanskrit iks
નામ : માણિયા મનસ્વી અરવિંદ ભાઈ વર્ગ : fy . BA .sem 1 વિષય : સંસ્કૃત ( iks) રોલ નં : 31 કોલેજ : ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ગઢડા (સ્વા ) માર્ગદર્શક : વિમળા બેન # આધુનિક સમયમાં શ્રીમદ્ ભગવત ગીતાનું મહત્વ : પ્રસ્તાવના : ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય અનેક ગ્રંથો રચાયા છે, પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સમયાતીત અને સર્વ માન્ય ગ્રંથ છે. મહાભારતના યુદ્ધ સમયે, જ્યારે અર્જુન ધર્મ સંકટ માં ફસાઈ ગયા હતા, ત્યારે શ્રીકૃષ્ણ તેમને જેમ અમૂલ્ય ઉપદેશ આપ્યો તે જ શ્રીમદ્ ભગવત ગીતા તરીકે ઓળખાય છે. ગીતા કોઈ એક ધર્મ, પંથ કે સમાજ માટે સીમિત નથી, પરંતુ આખી માનવજાત માટે માર્ગદર્શક છે. એ ગ્રંથ જીવન જીવવાની કળા, ...